એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે,
દરેક પલ તને યાદ કરું છુ,
મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે,
હું ઊંઘ માં પણ તારી સાથે વાત કરું છુ..
હું જયારે માર્ગ ભૂલી જાઉં ત્યારે કોઈ પણ રીતે મને માર્ગ બતાવે.
હું રડું તો તેને પણ રડવું આવે,
હું ખુશ તો એ પણ ખુશ રહે.ખોટા રસ્તે જતા અટકાવે.
હું ચાલુ કે ના ચાલુ તેના થી તેને કોઈ ફર્ક ના પડે.
પણ હું ઠોકર ખાઉં તો તરત જ મને સંભાળવા પણ આવે.
અને એટલો હક્ક થી કહે કે તું મને છોડી ને ક્યાં જઈશ.....
દોસ્તી એક પવિત્ર રીસ્તો છે... ભલે તે પુરુષ સાથે હોય કે સ્ત્રી સાથે...,
તેમાં કોઈ અંતર ના આવવું જોઈયે.
ઘણીવાર મિત્રો ને તરછોડી દઈયે પછી
તેની કદર, તેની જરૂરત, એના દુર નીકળી ગયા
પછી ખબર પડે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો